Learn Hindi through Gujarati (Part-2)
(હિન્દી શીખો ગુજરાતી દ્વારા)
Learn Indian Languages: languageshome.com
Learn these languages through Gujarati: અરબી આસામી બંગાળી ચાઇનીઝ ફ્રેન્ચ જર્મન હિન્દી ઇટાલિયન જાપાની કન્નડ મલયાલમ મરાઠી ઉડિયા પંજાબી રશિયન સ્પૅનિશ તમિલ તેલુગુ ઉર્દૂ
Learn Hindi through these languages: ASSAMESE BENGALI ENGLISH GUJARATI KANNADA MALAYALAM ODIA PUNJABI TAMIL TELUGU
Gujarati to Hindi
|
What is your name? તમારું નામ શું છે? તુમારા નામ ક્યા હે? The name of the place is Kochi. આ જગ્યાનું નામ કોચ્ચિ છે. જગહ કા નામ કોચ્ચિ હે. What is the exact price of this book? આ પુસ્તકની ચોક્કસ કિંમત શું છે? ઇસ કિતાબ કી સહિ કીમત ક્યા હે? The door is closed because of rain. વરસાદના કારણે દરવાજો બંધ છે. બારિશ કે કારણ દરવાસા બંદ હે. Which bus goes to the city? કઈ બસ શહેરમાં જાય છે? કોનસી બસ શહર જાતી હે? The main gate is near the tree. મુખ્ય ગેટ ઝાડ પાસે છે. મેઇન ગેટ પેડ કે પાસ હે. Where is the hospital? હોસ્પિટલ ક્યાં છે? અસ્પતાલ કહાં હે? Ravi is at the door. દરવાજા પર રવિ છે. દરવાસે પર રવિ હે. When does the shop open? દુકાન ક્યારે ખુલે છે? દુકાન કબ ખુલતી હે? Two people are in the room. રૂમમાં બે લોકો છે. કમ્રે મેં દો લોગ હે. Is the tea hot? શું ચા ગરમ છે? ક્યા ચાય ગરમ હે? No, the food is not ready. ના, જમવાનું તૈયાર નથી. નહીં, ખાના તૈયાર નહીં હે. What time is it now? અત્યારે કેટલા વાગ્યા છે? અભી કિતના બજા હે? The city is very far. શહેર ઘણું દૂર છે. શહર બહુત દૂર હે. Did Ravi come today? શું રવિ આજે આવ્યો? ક્યા રવિ આજ આયા? Why did the bus stop? બસ કેમ રોકાઈ ગઈ? બસ ક્યોં રુક્કી? Who told the story? વાર્તા કોણે કહી? કહાની કિસને સુનાયી? Does the train stop at this station? શું ટ્રેન આ સ્ટેશન પર ઊભી રહે છે? ક્યા ટ્રેઇન ઇસ સ્ટેશન પર રુક્તી હે? Ravi will eat the food. રવિ જમવાનું ખાશે. રવિ ખાના ખાયેગા. Maya will drink water. માયા પાણી પીશે. માયા પાની પિયેગી. The worker will go to the shop. મજૂર દુકાને જશે. મસ્દૂર દુકાન જાયેગા. The horse will run fast. ઘોડો ઝડપથી દોડશે. ઘોડા તેજ દૌડેગા. Ravi will read the book. રવિ પુસ્તક વાંચશે. રવિ કિતાબ પઢેગા. The rain started. વરસાદ શરૂ થયો. બારિશ શુરૂ હો ગયી. The flower fell from the tree. ઝાડ પરથી ફૂલ પડ્યું. ફૂલ પેડ સે ગિર ગયા. The water is hot now. હવે પાણી ગરમ છે. પાની અબ ગરમ હે. The wind is blowing. પવન ફૂંકાઈ રહ્યો છે. હવા ચલ રહી હે. Ravi wants a glass of water. રવિને એક ગ્લાસ પાણી જોઈએ છે. રવિ કો એક ગિલાસ પાની ચાહિયે. Ravi is hungry. રવિને ભૂખ લાગી છે. રવિ ભૂખા હે. Please speak slowly and clearly. કૃપા કરીને ધીમેથી અને સ્પષ્ટ બોલો. કૃપયા ધીરે ઔર સ્પષ્ટ બોલેં. Give the book to Ravi. રવિને પુસ્તક આપો. રવિ કો કિતાબ દો. Send the letter today. આજે પત્ર મોકલો. આજ પત્ર ભેજો. How much is the total price? કુલ કિંમત કેટલી છે? કુલ કીમત કિતની હે? How much time is left for the journey? મુસાફરી માટે કેટલો સમય બાકી છે? યાત્રા કેલિયે કિતના સમય બચા હે? |
HOME ANGIKA ASSAMESE AWADHI BAGELKHANDI BAJJIKA BENGALI BHOJPURI BISHNUPRIYA-MANIPURI BODO BRAJ BHASHA BUNDELKHANDI CHHATTISGARHI DOGRI GARHWALI GARO GONDI GUJARATI HARYANVI HINDI HO JAINTIA KANNADA KASHMIRI KHANDESHI KHASI KOKBOROK KONKANI KUMAONI KURUKH MAGAHI MAITHILI MALAYALAM MALVI MANIPURI MARATHI MARWADI MIZO NAGAMESE NEPALI ODIA PUNJABI RAJASTHANI SANSKRIT SANTALI SINDHI SINHALA TAMIL TELUGU TULU URDU